Gujarati Calendar 2024, ગુજરાતી કેલેન્ડર 2024, Tithi Toran Gujarati Calendar 2024, ગુજરાતી પંચાંગ 2024, કેલેન્ડર 2080, દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને વિક્રમ સંવત 2079નું વર્ષ પૂરું થઈ રહ્યું છે. વિક્રમ સંવત 2080 14 નવેમ્બરથી નવા વર્ષ સાથે શરૂ થવા જઈ રહ્યું છે. નવા વર્ષની શરૂઆતમાં લોકો ઘરમાં નવું ગુજરાતી કેલેન્ડર લગાવે છે. આ પોસ્ટમાં ગુજરાતી કેલેન્ડર 2024 એપ. અને અમને ગુજરાતી કેલેન્ડર 2024 PDF મળશે જે તમે મોબાઈલમાં સ્ટોર કરી શકો છો અને જો તમારે તહેવારો અથવા જાહેર રજાઓ તપાસવી હોય તો ગમે ત્યારે જોઈ શકો છો.
Also Read:
Gujarati Voice Typing App: વોટ્સએપમાં ગુજરાતી લખવામાં તકલીફ પડતી એમના માટે બેસ્ટ એપ
Contents
ગુજરાતી કેલેન્ડર 2024 | Gujarati Calendar 2024
વિક્રમ સંવત 2080 ની શુભ શરૂઆત થવા જઈ રહી છે. દરેક વ્યક્તિ ઘરે નવું ગુજરાતી કેલેન્ડર અને તરીખિયા સ્થાપિત કરે છે. આ માટે તેઓ તિથિ તોરણ ગુજરાતી કેલેન્ડર 2024 અને અન્ય વિવિધ ગુજરાતી પંચાંગ 2024 ખરીદે છે. આ માટે, આ લેખમાં આપણે ગુજરાતી કેલેન્ડર 2024 પીડીએફ અને ગુજરાતી કેલેન્ડર એપ્લિકેશન વિશે માહિતી મેળવીશું.
ગુજરાતી કેલેન્ડરમાં નીચેની જેમ વિગતો છે.
- આજનુ પંચાંગ
- આજના ચોઘડીયા
- આજનુ રાશીફળ
- વાર્ષિક રાશીફળ
- તહેવારોનુ લિસ્ટ 2024
- જાહેર રજા લિસ્ટ 2024
- આજની તીથી
- આજના શુભ મુહુર્ત
- દરરોજના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
- આજનુ નક્ષત્ર
- આજની રાશી
- કુંડલી
- આજના વાહન ખરીદી શુભ મુહુર્ત
- 2024 ના લગ્ન ના શુભ મુહુર્ત
- બેંક રજા લિસ્ટ
- હિંદુ કેલેન્ડર 2024
- કેલેન્ડર વિક્રમ સંવત 2080
ગુજરાતી પંચાંગ 2024 | Gujarati Panchang 2024
ગુજરાતી કેલેન્ડર 2024 એપની વિશેષતાઓ નીચે મુજબ છે.
- આ એપમાં ગુજરાતી કેલેન્ડર 2024 આપવામાં આવ્યું છે.
- તમે દરેક મહિનાના કેલેન્ડરને ઇમેજ અને PDF તરીકે સેવ કરી શકો છો.
- રાશીફળ 2024 આપવામાં આવ્યું છે.
- તિથિ તોરણ ગુજરાતી કેલેન્ડર 2024 (Tithi Toran Gujarati Calendar 2024) માં દૈનિક સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સમય આપવામાં આવ્યો છે.
- આ કેલેન્ડરમાં દરેક મહિનાના ઉપવાસના દિવસો આપવામાં આવ્યા છે.
- આ કેલેન્ડર વિક્રમ સંવત 2080 માટે આપવામાં આવ્યું છે.
- આજનું દૈનિક વિશેષ આપવામાં આવ્યું છે.
- આ એપમાં 2024ની જાહેર રજાઓની તારીખો આપવામાં આવી છે.
- આ એપમાં 2024 દિવસની બેંક રજાઓની યાદી આપવામાં આવી છે.
- આજની ઘડિયાળ અને આજના મુહૂર્ત પણ આ એપમાં આપવામાં આવ્યા છે.
- આ એપમાં દરેક ધર્મના તહેવારોની યાદી આપવામાં આવી છે.
- તમે NEXT બટન વડે મહિનો બદલી શકો છો.
- દર મહિને Zoom In / Zoom Out સુવિધા આપવામાં આવે છે.
- મહાલક્ષ્મી કેલેન્ડર 2024 ગુજરાતીમાં (Mahalaxmi calendar 2024 in Gujarati)
ગુજરાતી કેલેન્ડર વિક્રમ સંવત 2080 | Gujarati Calendar Vikram Samvat 2080
ગુજરાતી કેલેન્ડર જાન્યુઆરી 2024 | Gujarati Calendar January 2024
Important Links
ગુજરાતી કેલેન્ડર 2024 એપ. | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
Gujarati Calendar 2024 (FAQ’s)
ગુજરાતી નવું વર્ષ ક્યારે શરૂ થાય છે?
2080 વિક્રમ સંવત 14 નવેમ્બર કારતક વદી એકમથી શરૂ થાય છે.
Also Read:
Aadhaar Lock: આ રીતે કરો તમારા આધાર કાર્ડને લોક, કોઈ તેનો દુરુપયોગ કરી શકશે નહીં
GSEB Service: ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો, ઘરે થી અરજી કરો